Dainik Bhaktikram

Price: Rs. 40.00

Add to Order

આ કેન્દ્રમાં રવિવારથી શનિવાર સુધીનો, સવાર અને સાંજે થતો એક સુવ્યવસ્થિત, ભાવવાહી, સંગીતબદ્ધ, સાત્વિક અને તાત્વિક ભક્તિક્રમ ગોઠવાયો છે, જે આ પુસ્તકમાં ઉપ્લાબ્દ્ધ છે. અનેક મહાપુરુષોના રચિત પદો, ધૂનો, પ્રાર્થનાઓ તેમજ ૧૦૦ જેટલા લોકપ્રિય અને રસપ્રદ ભજનોનો અહી સમાવેશ કરેલ છે.