Bhakti Marg ni Aradhana

Price: Rs. 22.00

Add to Order

વર્તમાન કાળમાં આત્મકલ્યાણનું સરળ સાધન એવા ભક્તિમાર્ગનું આમાં અનુભવપૂર્ણ વર્ણન છે.

ત્રણ ખંડમાં વિભાજીત આ પુસ્તકમાં ભક્તનું સ્વરૂપ, ભગવાનનું સ્વરૂપ, સદગુરુનું સ્વરૂપ, નવધા ભક્તિનું સ્વરૂપ તેમજ ભક્ત મહાત્માઓના સંક્ષિપ્ત ચરિત્રો, લોકપ્રિય ભજનો અને ધૂનોનું સંકલન છે.