
Bhakti Parag
₹ 40.00
આ પુસ્તકમાં લગભગ ૩૫૦ જેટલા ભજનોનો સંગ્રહ છે, જેમાં મધ્યકાલીન અને અર્વાચીન સંતોની પ્રચલિત રચનાઓ છે. પ્રભુભક્તિ, ગુરુભક્તિ, રજવાણી, રાજ્ભક્તિ, પ્રાર્થના, વૈરાગ્ય આદિ અનેક વિષયોને આ ભક્તિપદોમાં આવરી લીધાં છે. Add to Cart