
Sadhak Sathi
₹ 80.00
મુમુક્ષુતાથી આત્મજ્ઞાન સુધીના સાધનામાર્ગમાં ઉત્તમ સાથીની ગરજ સારતું પુસ્તક.
અનેક સદગુણોનું વિસ્તૃત આલેખન અને તે ગુણો આચરણમાં મૂકી શકાય તે માટેનું પ્રેરણાબળ અને માર્ગદર્શન આપતાં ચરિત્ર-પ્રસંગો દરેક પ્રકરણનાં અંતમાં મૂક્યાં હોવાથી વાંચન અત્યંત રસપ્રદ અને સુગમ બની રહે છે.
Add to Cart